દિલ્હી જીતવા ભાજપે ખજાનો ખોલ્યોઃ રોકડ, ગેસ અને મફત યોજનાઓની મોટી જાહેરાતો, ઈસુદાન ગઢવીએ શું કહ્યું?
આપ પાર્ટી બાદ હવે ભાજપ પણ દિલ્હી જીતવા મફત યોજનાઓની લાહણી કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડતી વખતે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે…