Bhavnagar: મોરારી બાપુના દર્શને આવેલાં, વિદેશી ભક્તને તસ્કરે આપ્યાં “દર્શન”
Bhavnagar: ભાવનગરના મહુવા ખાતે મોરારી બાપુના દર્શન માટે જર્મનીના નાગરિક માર્કસ વોજ્ટેન આવ્યા હતા પરંતુ મોરારી બાપુ તે સમયે આશ્રમમાં હાજર ન હોવાથી માર્કસ તેમને મળી શક્યા નહીં, ત્યારે બીજી…










