World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?
World Humanoid Robot Games: ચીનની રાજધાની બીજિંગમાં આ અઠવાડિયે યોજાઈ રહેલી World Humanoid Robot Gamesએ હ્યુમનોઇડ રોબોટ્સની ઝડપ અને ક્ષમતાને લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધા National Speed Skating…







