MP Drugs News: ભાજપ નેતાની કારમાંથી 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસને જોઈને ફરાર થયો આરોપી
MP Drugs News: મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે . આ કાર્યવાહી દરમિયાન ભાજપના એક નેતાની કારમાંથી કરોડો રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત…








