Digital Gold: આડેધડ ડિજિટલ ગોલ્ડ વેચતા પ્લેટફોર્મ ઉપર રોકાણ કરવા સામે SEBI ની લોકોને ચેતવણી!શું શું તકેદારી રાખવી જોઈએ,જાણો
Digital Gold: આજકાલ લોકોમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ આવા રોકાણકારોને આવી રીતે આડેધડ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા સામે…








