INDIA Bloc March: SIR મુદ્દે વિપક્ષનો ચૂંટણી પંચ સામે મોરચો, રાહુલ-પ્રિયંકા ધરણાં પર તો અખિલેશ યાદવની અટકાયત
INDIA Bloc March: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIRને લઈને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો વિવાદ મંગળવારે દિલ્હીમાં રસ્તા પરના વિરોધ સુધી પહોંચી ગયો. INDIA બ્લોકના સાંસદોએ…







