Reliance Starlink Controversy: સ્ટારલિંક વિવાદમાં રિલાયન્સનો મસ્કને જવાબ, કહ્યું- સ્પર્ધાથી ડરતા નથી, તમામ કંપનીઓનું સ્વાગત
Reliance Starlink Controversy: એલન મસ્કે ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ થવામાં થઈ રહેલા વિલંબ માટે કેટલાક ઉદ્યોગપતિઓને જવાબદાર ઠેરવ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું પ્રથમ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.…







