Gandhinagar: હવે નેતાઓ લક્ઝુરિયસ ફલેટમાં રહેશે!, લાઈટ બિલ પણ ફ્રી!, પ્રજાના પૈસે રાજાઓ જેવી સુખ-સુવિધા ભોગવશે!
Gandhinagar: દેશમાં આજકાલ નેતાઓને જલસા પડી ગયા છે,આઝાદી પછી જો કોઈને મજા આવી હોય તો તે નેતાઓ છે. જનતાના ભાગમાં મહેનત કર્યા પછી પણ એક હાલત છે અને મધ્યમ-ગરીબ લોકો…







