Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો
Uttar Pradesh: મેરઠમાં એક નકલી પોલીસ ઈન્સ્પેક્ટરને પ્રેમ સંબંધની ભારે કિંમત ચૂકવવી પડી. નકલી પોલીસ ઈન્સ્પેક્ટર શુભમ રાણા તેની ગર્લફ્રેન્ડને મળવા તેના ઘરે પહોંચ્યો. જ્યારે પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાને મહિલાના મિત્ર…








