રોહિત-વિરાટ પાસે ચોથી ICC ટ્રોફી જીતવાની તક| ICC Champions Trophy Final
ICC Champions Trophy Final 2025: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે રવિવારે ઇતિહાસ રચી શકે છે. ટીમ ઈન્ડિયા 9 માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. 12…