Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન
દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂલાઈ 2026 Dwarka GSPL Gas Pipeline: 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા–સિંડણથી પાડલી સુધી નાખવામાં આવી રહેલી 100 કિલોમીટરની 18 ઇંચની ગેસ…







