UP News: સિઝેરિયન ડિલિવરી દરમિયાન મહિલાના ગર્ભાશયમાં રહી ગયું ગોઝ પેડ , દોઢ મહિના પછી મહિલાને ખબર પડી ત્યારે જુઓ શું થયું?
UP News: લખનૌના ગોસાઈગંજમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) માં એક મોટી બેદરકારી સામે આવી છે. આ બેદરકારીથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે સિઝેરિયન ડિલિવરી દરમિયાન…






