Dog Collar Scam: વિદેશોમાં મોદીને મળતું સન્માન એક કૌભાંડ!, મોદી વિદેશો માટે શું કરે છે કે સન્માન મળે?, લોકોના સવાલ!
The Dog Collar Scam: ભારતના વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અને ત્યા મળતાં ઉચ્ચ સન્માનને લઈ લોકોમાં સવાલ ઉઠ્યા છે. સોશિયલ મિડિયા પર મોદીને મળતાં સન્માનને કૌભાંડ ગણાવી રહ્યા છે. હાલમાં જ…








