Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?
Odisha Crime: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શનિવારે જણાવ્યું હતું કે, પુરી જિલ્લામાં પખવાડિયા પહેલા ત્રણ અજાણ્યા બદમાશોએ કથિત રીતે સળગાવી દેવામાં આવેલી 15 વર્ષની છોકરીનું દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ…