Couple Intrusion: પાકિસ્તીાની પ્રેમી યુગલે કચ્છ બોર્ડર પાર કરી, પકડાઈ જતાં કહ્યું….
Pakistani Couple Intrusion in Kutch Border: ગુજરાતની કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની પ્રેમી પંખીડા પકડતાં ઘૂસણખોરી કરતા પકડાઈ ગયા છે. તેઓએ ભારતીય સીમામાં ગેરકાયદેસર ઘૂસતાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં…








