Pakistan fake football team: પાકિસ્તાનીઓએ તો હદ કરી! વિદેશ જવા નકલી ફૂટબોલ ટીમ બનાવી, જાપાનમાં પકડાઈ જતા આબરુના થયા ધજાગરા
Pakistan fake football team: પાકિસ્તાનના લોકો તેમની વિચિત્ર હરકતો માટે પણ જાણીતા છે. ત્યાંના કેટલાક લોકોએ જાપાન જવા માટે એક આખી નકલી ફૂટબોલ ટીમ પણ બનાવી હતી. તેમણે રાષ્ટ્રીય ટીમ…








