Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!
Cylinder blast in Goa: ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં એક મોટી દુર્ઘટના બની હતી,જેમાં 25 લોકોનાં મોત થયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ મધ્યરાત્રિની આસપાસ લાગી હતી અને લગભગ બે કલાકની મહેનત…





