Gold Scam: સુરતમાં નકલી લેબગ્રોન સોનાનું માર્કેટમાં ધૂમ વેચાણ! ગ્રાહકો સાવધાન! આ પીળી ધાતુ સિવાય કંઈ નથી!
(દિલીપ પટેલ દ્વારા) Gold Scam:આજકાલ સોનાના ભાવોમાં તોતિંગ વધારો થતાં હવે સોનુ ખરીદવાનું લગભગ અશક્ય થઈ જતા હવે પ્રયોગ શાળામાં તૈયાર થતાં લેબગ્રોન સોનું માર્કેટમાં વેચાઈ રહ્યું છે,જે રીતે અસલી…







