Babrimasjid: અયોધ્યામાં RSSનું લક્ષ મંદિર બનાવવાનું નહિ પણ મંદિરના નામે દિલ્હીની ગાદી કબ્જે કરવાનું હતું! વરિષ્ઠ પત્રકાર શીતલા સિંહનો ધડાકો!
Babrimasjid: આરએસએસનું લક્ષ્ય મંદિર બનાવવાનું નહોતું,પરંતુ મંદિરના નામે વાતાવરણ બનાવીને દિલ્હીમાં સત્તા મેળવવાનું હતું. વધુમાં, આરએસએસે મંદિરના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો.આ ખુલાસો અયોધ્યા વિવાદના ઉકેલ માટે રચાયેલા અયોધ્યા વિકાસ…





