UP News: પ્રેમિકાના લગ્ન રોકવા પહોંચ્યો પ્રેમી, પછી જે થયું તે ખૂબ ભયાનક હતું…
UP News: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌદહા કોતવાલી વિસ્તારના પરચ્છ ગામમાં બુધવારે સાંજે પ્રેમ સંબંધને લગતી એક હૃદયદ્રાવક ઘટના બની. લગ્નનો વિરોધ કરવા આવેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ દોરડાથી બાંધીને લાકડીઓથી…







