Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ
Surat: સુરતના હજીરા ખાતે આવેલી AM/NS કંપનીને મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલેક્ટરે રુ. 106 કરોડનો દંડ ફટકારાયો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો…