China Victory Day Parade: જિનપિંગ-પુતિન-કિમ પહેલીવાર એકસાથે, જાણો શું છે માસ્ટર પ્લાન?
China Victory Day Parade: બેઇજિંગમાં વિજય દિવસ પરેડ શરુઆત થઈ ગઈ, શરુઆતમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું ચીનને કોઈ હરાવી નથી શકતું, પરતું શાંતિ અને વિકાસ જ તેમનું લક્ષ્ય…