Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
Rahul Gandhi: બિહારમાં 28 ઓગસ્ટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને વોટ કૌભાંડ મુદ્દે આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં મોદીને વોટચોર કહ્યા.મોતિહારીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો હું વડાપ્રધાન…