Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો
Japanese Protest: વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશનના મુદ્દાઓ સતત ઉછળી રહ્યા છે. ત્યારે જાપાનમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે નાગરિકોનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. આ વિરોધને ટેસ્લા અને X પ્લેટફોર્મના સીઈઓ…