India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની અવકાશી અને જાસૂસી ક્ષમતા વધી રહી હોવાની ચિંતા વચ્ચે ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની તૈયારી શરૂ કરી છે. ભારત હવે અવકાશમાંથી દેશની સરહદો…







