Surat માં ઈન્ડિગોનું પ્લેન ઉડાન ભરે તે પહેલા જ મધમાખીઓ બેસી ગઈ, પછી મુસાફરોનું શું થયું?
Surat plane: ગત સોમવારે સાંજે 4:20 વાગ્યે ગુજરાતના સુરત એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7267 જયપુર જવા રવાના થવાની હતી, જોકે મધમાખીઓના ઝૂંડે ફ્લાઇટ પર આવી મધપૂડો બનાવી દીધો. મળતી માહિતી મુજબ…









