Etawah News: બ્રાહ્મણોએ યાદવ કથાકારનું અપમાન કર્યું!, પિડિત કથાકારનું અખિલેશે કર્યું સન્માન
Etawah News: ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં એક કથાકાર સાથે થયેલા હુમલા અને અભદ્ર વર્તનના મામલે પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે ટ્વિટર પર…