Parking Chair: ખુરશીઓ ગોઠવવાની ઝંઝટ ખતમ, હવે તાળી પાડતાં ગોઠવાઈ જાય છે, જુઓ
Intelligent Parking Chair: ઓફિસમાં કામ કર્યા પછી ખુરશીને યોગ્ય જગ્યાએ રાખવાની ઝંઝટ અને ઓફિસમાં બધી ખુરશીઓ વ્યવસ્થિત રાખવી પડતી હોય છે. ઘણી વખત ઉતાવળમાં ખુરશીને યોગ્ય જગ્યાએ ખસેડવાનો સમય મળતો…