ધનખડનું રાજીનામું અને વોટ ચોરી પકડાયા બાદ દેશના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે? | Vote chori | Politics | Modi
Politics: દેશમાં જ્યાંરથી ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પડ્યુ અને વોટ ચોરી પકડાઈ ત્યારથી રાજનીતી ગરમાઈ છે. મોદી સરકાર સામે સવાલ થઈ રહ્યા છે કે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું કે લઈ લેવામાં આવ્યું…










