AMERICA: ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, મોદીને આમંત્રણ કેમ નહીં?
આજે સોમવારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આ પહેલા 2016થી 2020 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારે હવે બીજીવાર રાષ્ટ્રપતિ પદના સપથ લેવા…






