UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
UP schools merger protest: ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના રાજમાં ઘણી ઝડપથી શાળાઓમાં મર્જ કરાઈ છે. જેનો રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગોંડા જિલ્લામાંથી ગંગાજળ લઈને 131 કિલોમીટર પદયાત્રા કરીને…