જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો
ACB પોલીસે ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે. રાજ્યભરની કચેરીઓમાંથી લાંચિયા અધિકારીઓને ઝડપ્યા છે. ત્યારે ગઈકાલે 26 ફેબ્રુઆરીએ ACB(Anti Corruption Bureau)ની ટીમે લાંચિયા ASI(Assistant Sub-Inspector)ને ગાંધીનગરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદી…