CJP Nationwide Protest: અટકાયતમાંથી મુક્ત થયા બાદ CJPનો સંકલ્પ, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે’
CJP Nationwide Protest: દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય તણાવ વધ્યો છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓએ અટકાયતમાંથી મુક્ત થયાના…







