Mahakumbh Stampede: અખિલેશે યોગી સરકારને કહ્યું, જીવ ગુમાવનારાઓની યાદી જાહેર કરો!
Mahakumbh Stampede: બુધવારે સવારે પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન માટે એકઠી થયેલી ભીડ દરમિયાન ભાગદોડમાં 30 લોકોના મોત થયા. 60 લોકો ઘાયલ થયા હતા અને ઘણા હજુ પણ ગુમ છે.…