Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’
Terrorism Protest Kashmir Bandh: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર કાશ્મીરમાં ભારે રોષ ફેલાયો છે. કાશ્મીરીઓમાં આક્રોશ છે. કાશ્મીર ખીણમાં થયેલા હુમલાના વિરોધમાં આજે 23 એપ્રિલે લોકોએ સ્વેચ્છાએ બજારો…