વિશ્વમાં ક્યાંય જોવા ન મળતાં દેવદારના વૃક્ષો છે શ્રીનગરમાં?, દેવદારને જવાન થતાં વીતી જાય છે વર્ષો!
કાશ્મીરના શ્રીનગરમાં આવેલા દેવદારના વૃક્ષોની ખાસયિત અંગે ઓલ ઈન્ડિયા રેડિયોના વરિષ્ઠ પત્રકાર ઝફરભાઈ સાથે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના ફાઉન્ડર અને એડિટર મયૂર જાનીએ વાત કરી. તેમણે શ્રીનગરમાં થતાં દેવદારના વૃક્ષો અને…