Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો
Kirti Patel : વિવાદો અને કાયદા-ભંગના અનેક પ્રકરણોમાં ઝળહળતી કીર્તિ પટેલની મુશ્કેલી વધી ગઈ છે. કાપોદ્રા પોલીસે તેના વિરુદ્ધ PASAકાયદાની કડક કલમો લગાવીને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે.…






