Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રાજીનામું આપ્યું, LGએ વિધાનસભાનો કર્યો ભંગ
Delhi Election Result: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના રાજીનામું આપી દીધુ છે. જેથી ઉપરાજ્યપાલે આજે (9 ફેબ્રુઆરી) વિધાનસભાનો ભંગ કરી દીધો છે. પરિણામોના બીજા દિવસે, વર્તમાન મુખ્યમંત્રી સવારે 11 વાગ્યે LG સચિવાલય…