Navsari: લિફ્ટમાં ફસાઈ જતાં 5 વર્ષિય માસૂમનો જીવ ગયો, કઈ રીતે બની ઘટના?
Navsari: નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે એક સૌકોઈને હચમચાવી નાખતી ઘટના બની, જેમાં 5 વર્ષનો નિર્દોષ બાળક સાર્થક લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મોતને ભેટ્યો.…









