BJP Scandal । લુણાવાડામાં ભાજપના પ્રમુખ ₹દોઢ કરોડનું કૌભાંડ આચર્યું! ખુદ ભાજપના સભ્યોએજ ચીફ ઓફિસરને કરી ફરિયાદ
Lunawada BJP Scandal । રાજ્યમાં ભાજપના કૌભાંડની પોલ હવે ખુદ પક્ષનાજ સભ્યો ખોલી રહયા છે અને ગેરરીતિઓના મામલા સામે આવી રહયા છે હજુતો બે દિવસ પહેલાજ અમરેલી જિલ્લાના ચલાલામાં પણ…





