Gwalior: પતિએ પત્નીને ગોળીઓ ધરબી દીધી, કહ્યું- ‘તે ઘણા છોકરાઓ સાથે હોટેલમાં રોકાઈ હતી’
Gwalior: મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે ધોળા દિવસે એક યુવતીને ગોળી મારી દીધી હતી. આ ઘટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપ સિંહ સ્ટેડિયમ પાસે…














