Ahmedabad: કાયદાનો કોઈ ડર જ ન રહ્યો, ધોળા દિવસે 10 લોકો ધારિયા લઈને યુવક પર તૂટી પડ્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાઇના ગેંગના આતંકે ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. ગઇકાલે રોજ ધોળા દિવસે ચમનપુરાની કુખ્યાત ચાઇના ગેંગના સભ્યોએ ધારિયા અને ઘાતક હથિયારો સાથે નીતિન નામના યુવક…








