Surat: દવાખાને લઈ જવાના બહાને માતાએ પુત્રને ઝેર આપ્યું, પોતે પણ પીધું, માતાનું મોત, પુત્ર સારવાર હેઠળ, શું છે કારણ?
Surat Sucide Case: સુરતના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી અને પછી પોતે પણ ઝેર પી લીધું.…