Rajasthan: ઈન્ટરનેટ બંધ થઈ જતા પુત્ર ઉશ્કેરાયો, માતા બુમો પાડતી રહી, પુત્ર માર-મારતો રહ્યો
Rajasthan: રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. કરધણી પોલીસે હત્યાના આરોપસર 31 વર્ષીય નવીન સિંહની ધરપકડ કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, એક વીડિયોમાં તે પોતાના ઘરના…














