Afghanistan Pakistan: અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપી ચેતવણી, હુમલો થયો તો ચૂપ નહિ બેસીએ!
Afghanistan Pakistan Conflict: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સાથેની વાતચીત નિષ્ફળ જવાનું મુખ્ય કારણ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની…






