‘નેતાઓ અને બુટલેગર સામે પાવર કરો તો ખબર પડે, બવ SDM અને PI જોયા’: MLA Jignesh Mevani
MLA Jignesh Mevani: નવસારીના ચીખલીમાં ગેરકાયદે ચાલતી ક્વોરીના વિરોધમાં આંદોલન દરમિયાન MLA જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓનો બરાબરનો ઉઘડો લીધો હતો. પોલીસે મહિલાઓ સાથે ગરવર્તન કરતા જીગ્નેશ મેવાણી બરાબરના રોષે ભરાયા…