Delhi: મહિલા સાંસદની સોનાની ચેઈન લૂંટાઈ, ગળામાં ઈજાઓ, કપડાં ફાટ્યા, ગૃહમંત્રીને કરી જાણ!
Delhi Sudha Ramakrishna chain Snatching: હવે દેશની રાજધાની દિલ્હીમાં રાજકારણીઓ પણ સુરક્ષિત નથી. આજે સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણનની ચેઈન તોડીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો…