World Boxing Finals 2025: ભારતે નવ ગોલ્ડ મેડલ જીતી મચાવ્યો તરખાટ,નિખત ઝરીન ચેમ્પિયન
World Boxing Finals: ગ્રેટર નોઈડામાં યોજાયેલા વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં ભારતીય બોક્સરો હાવી થઈ પડયા અને રીતસર તરખાટ મચાવી દીધો છે. તા.16 નવેમ્બરથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 10 મહિલા અને…








