Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?
Himmatnagar Over Bridge Work: હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર આઠ વર્ષથી અધૂરો લટકી રહેલ ઓવરબ્રિજ આખરે 8 માસમાં પૂર્ણ થવા પર પહોંચ્યો છે. નેશનલ હાઇવે પર આવેલા…








