શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનો ‘અવાજ શાંત’, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  • February 13, 2025

પ્રખ્યાત  ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનું મુંબઈમાં અવસાન થયું છે. પ્રભાકર કરેકરએ ટૂંકી બીમારી બાદ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગોવામાં જન્મેલા પ્રભાકર કરેકરના પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે…

Continue reading